આજે માત્ર એક વેદના આપી દે... કાના
જેનો ઉદભવ અને અંત તારાથી થાય
આજે એવી ચાહત જગાડી દે
જેમાં ડૂબીને હું તારા નામે તરતા શીખી જાવ
આજે એક એવું આંસુ આપી દે
જેનુ વહેવા અને સુકાવવા નું કારણ તારાથી હોય
આજે જીવવાનું એક એવું કારણ આપી દે
જેનો અંત અને આરંભ તારાથી હોય
Dip@li