નથી ખૂટતુ કયાંય કશુ,
કે નથી અટવાતુ કયાંય સમય નુ પાસું..
ઓછું નથી હોતું કયારેય પ્રેમ કે સ્નેહ નું પ્રમાણ,
હોય છે વધુ વ્યક્તિ ની અપેક્ષાઓ નું પ્રમાણ..
થાય જો પ્રેમ સમજી ને આ જગત મા..
તો ક્વચિત સુખ ભર્યું હોત આ સઘળા જીવ મા...
માપી માપી ને તો વ્યવહાર થતો હોય છે,
પ્રેમ તો અમાપ જ થતો હોય છે ...