જિંદગી નું સરળ સોપાનશ્રદ્ધા,
હૃદય કમળનું ,
પીધાન શ્રદ્ધા,બંદગીનુંબીજું,નામ શ્રદ્ધા. ખુદા ને રહેવાનુંસ્થાનશ્રદ્ધા. ઈન્સાન ને ઓળખવાનું, આત્મશ્રધ્ધા.
ઈશ્વર નેપામવાનું,ઠામશ્રદ્ધા.
જીવન ને જીવવાનું,જામશ્રદ્ધા .
જન્મ મરણનું,બળ શ્રદ્ધા. ગયા ભવ નું ,ફળ શ્રદ્ધા. પરોપકાર નું ,કામ શ્રદ્ધા. "ગીતા" પુણ્ય નું,ધામશ્રદ્ધા...