卐🔱 ૐ ચામુંડા દેવીયે નમ: 卐
મારી કુળદેવી શ્રી મા ચામુંડા ને સાષ્ટાંગ પ્રાથના આપ સર્વ સહ કુટુંબ સુખી સફળ નિરોગી રહો તેમજ હર પલ મા ચામુંડા આપ સર્વની રક્ષા કરે તેવી આત્માથી શુભ રાત્રીના ઘણી ખમ્મા મારા માવતર મારી કુળદેવી શ્રી ચામુંડા માતને ઘણી ખમ્મા🔱 જય માતાજી 🔱🌹卐