સંભાવના ઓ ખોટી પડે છે ત્યારે જીવન તકલીફ અનુભવે છે
સૂક્ષ્મ જીવનમાં હમેશા અપેક્ષાઓ રાજ કરે છે
અધૂરા મન ની વિલાસતા મને રોજ ડંખે છે ત્યારે જીવન તકલીફ અનુભવે છે
પારદર્શિતા ની આગ્રહી મને ખૂબ ગમે છે.
સીધી સાદી ભાષામાં નમસ્કાર કરે છે ત્યારે જીવન તકલીફ અનુભવે છે
સત્ય નો ઢોંગ અસત્ય ને દબાવવા મનને છળે છે
હર્ષા દલવાડી તનુ.