સાથે બેઠા સંગાથી ક્યારે છુટા પડશે કોને ખબર,
આખોમાંથી આસું ક્યારે છલકાય કોને ખબર,
પલ ભર નું છે પાંદડું,
વૃક્ષ ક્યારે પડી જાય કોને ખબર,
ત્યજી દેવી બધી વાતો ને,
વ્યક્તિ ક્યારે ખોવાય કોને ખબર,
હસતા ઘરમાં બધા સાથે મળી,
એકલા ક્યારે રડવી કોને ખબર,
દરેક ક્ષણે સ્મરણ થતું રહે એમનું,
હવે ફરી પાછા ક્યારે મળવી કોને ખબર.
"Miss U Papa"
@Riyansh