Gujarati Quote in Poem by Jignasha Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોડી દીધું હવે ઉપર પડતા જવાનું ,
છોડી દીધું તેની પાછળ દોડવાનું ,

ઘણો પ્રેમ લૂંટાવી જોયો ,
પણ પાછો તો હું જ પડ્યો ,

હું દુર રહીશ તો ક્દાચ મારી કદર સમજાય ,
તો આ કદર કરવાનો મોકો તને પણ આપ્યો .

jignasha patel

Gujarati Poem by Jignasha Patel : 111342622
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now