રોમિયો બની રસ્તે ફરતા હતા
અમને રોકીને કોણ છો તમેપૂછતાં હતા
મારગ મા આમ ઉભા છો કેમ?એવા સવાલો થતા હતા
જવાબ આપવા તૈયાર ન હતા
એ અસમંજસ મા રડતા હતા કરી એકઠી હિંમત જ્યારે
એ બિચારા ઉભી પૂંછડીએ ભાગતા હતા
ન સમજી લો ચૂપ થઈ રહેતા હતા
મર્યાદા મા રહી આબરૂ જાળવતા હતા
ચુપ રહી પડદો પાડતા હતા
અમને સંસ્કારો સામે આવતા હતા.
હર્ષા દલવાડી તનુ.