જવાનો થી ખદ ખદ ભરાયેલી બસ રસ્તાઓ કાપતી પસાર થવા લાગી .અમુક જવાનો ના ઘરે બીજા દિવસ ની ભરપૂર રાહ જોવાઈ રહી હતી.એક નો તો ફોન ચાલુ હતો ને પત્ની સાથે ખિલખિલાટ હાસ્ય કરી રહેલો મારો ભાઈ અચાનક ફોન માં છોકરાઓ ની કીલ્કારીઓ ગુંજી પપ્પા પપ્પા પપ્પા ....એ જ સમયે ચાલુ ફોન આવેલો બોમ્બ બ્લાસ્ટ અવાજ ....અને બીજા દિવસે ભાઈ તો શું મારા બધા જ ભાઈ ઓ ના શરીર પણ અમારા હાથ ' ' પુરા' ' ના લાગ્યા ...😥😥😥
જીજ્ઞાશા પટેલ