Gujarati Quote in Poem by Divyesh Koriya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચેહરો જોઈ ને પ્રેમ થાય, તો દિલ નું શું કામ?
દિલ જોઈ પ્રેમ થાય,
તો ચેહરો શું કામ બનાવ્યો ઈશ્વર એ,
બનતી હોય જોડી જો સ્વર્ગ મા,
તો તૂટે છે, શું કામ?
શું છે, ભૂલ આપણી,
કે ઈશ્વર ની રમત નિરાલી, જાણી લીધું હોત,
તો આવ્યા ના હોત આ દુનિયામાં "દિવ્યેશ" ,
જેની રમત છે તારી સમજ પર ભારી.

Gujarati Poem by Divyesh Koriya : 111341222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now