શૂભ સવાર...🙏🏻
હર હર મહાદેવ.......
જય શ્રીકૃષ્ણ..........
અરીસો ફરી આજે
લાંચ લેતા ઝડપાયો,
દિલમાં દર્દ હતું તો પણ
ચહેરો હસતો દેખાયો.
*આ દુનિયા માં માત્ર બે જ રીતે જીવાય,
"બુધ્ધુ" બની ને, અને,
"સમજુ" બની ને...!!!
પહેલાં માં કંઇ ગુમાવવાનું નથી.
બીજા માં કંઇ બચતું નથી..!!