🤗🗣🌹🍁🤗
🙏શુભ સવાર 🙏
સ્વચ્છ મન , સ્વચ્છ જીવનનો આધાર ...સ્ટ્રોંગ વિલ પાવર ..
🤝🤝🤝🤝
🌹🤗🤗🤗🤗 🌹
કોઈપણ કઠિન પરિસ્થિતિને તમારા મન પર હાવી ન થવા દો
એનુ શાંતિથી ઓબસર્વેશન કરી એના દૂરગામી પરિણામો વિશે વિચારો .
મેચ્યોર વ્યક્તિ એ જ કહેવાશે જે ખરાબ કે સારી પરિસ્થિતિને અનુરુપ સરળતાથી જીવન જીવી જશે .
સમાજમાં રહેલા લોકોની આદત છે બેફામ બોલવાની અને સરળ વ્યક્તિઓનો લાભ ઉઠાવવાની ...
રાજકારણ એમ જ નથી સર્જાતું જીવનમાં ...દરેક ચહેરાની પાછળ જરુર કોઈ વેદના છુપાયેલી હોય છે . જેને દરેક વ્યક્તિ સમજી નથી સકતી .
ઘણીવાર મૌનની પાછળ રહેલું ગૂઢ રહસ્ય એના અંતિમ મૌન સાથે જ વિદાય લે છે .
સમાજમાં રહેલી દરેક વ્યક્તિઓમાં ક્યાંક ખામીઓ તો ક્યાંક ખૂબીઓ જોવા મળે છે .
કઈ વ્યક્તિ સારી અને કઈ વ્યક્તિ ખરાબ એવા વિચારોમાં નિશ્ચિત રીતે આપણે આપણો કિંમતી સમય વેડફી દઈએ છીએ .
જીવન જીવવા પૈસા જરુરી છે એ સત્ય છે પરંતુ એથી પણ વધારે અગત્યનું
એ.....છે....
તમારો પોતાનો સ્વભાવ ..જે સૌથી મોટી ધન દૌલત છે .
હમેશા હસ્તા રહો ...અને તમે તમારી જાતને વ્હેતા સ્વચ્છ નિર્મળ જળની માફક વ્હેવા દો... અને કઠિન થી કઠિન પરિસ્થિતીઓમાંથી પણ નિશ્ચિન્ત બની પસાર થઈ જાવ .
ઈશ્વરનો કેમેરો ચારે દિશામાં ફેલાયેલો છે . સારું-નરસું બધુ જ એમની તસ્વીરમાં કૈદ છે .
દરેક સવાર એક ખુલ્લું આકાશ આપણી સામે હાથ ફેલાવી ઉભું રહે છે .
બસ જરૂર છે .. સાચી અને સારી તક ઝડપી એનો હાથ પકડવાની
:-મનિષા હાથી
🙏 હેપી મોર્નિંગ 🙏