ઉપવનમાં ફુલોની વસંત ખીલી હશે,
તે પણ મને ક્યારેક તો યાદ કરી હશે !
રોઝ ડે-પ્રપોઝ ડેની લાગી છે ભરમાર,
તે પણ મને એકાદ વિશ તો કરી હશે !
.
આજકાલ બદલાઈ ગઈ છે આદત તારી,
બદલાઈ જતાં પહેલા એકવાર યાદ તો કરી હશે !
તારીખ 7/2/2020. - ભરત રબારી
વાર : શુક્રવાર (માંગરોળ,જી. જુનાગઢ)