પરિસ્થિતિ નો સ્વીકાર એટલે સુખ અને
પરિસ્થિતિ નો અસ્વીકાર એટલે દુઃખ
જગતરુપી ઈશ્વર નાં ઘરમાં આપણે સોં વર્ષ માટે
મહેમાન બની ને આવ્યા છે.મહેમાન તરીકે આપણને દરેક પરિસ્થિતિ સ્વીકાર્ય જ હોય એ પણ ખુશી ખુશી.
ઈશ્વર એ પરિસ્થિતિ માં ખુશ છે જેમાં એ આપણને રાખી રહ્યો છે,તો એ એની પ્રસાદી સમજી સ્વીકારવા માટે આપણે હંમેશા સજ્જ હોવાં જોઈએ.આપણો અહંકાર આપણને દુઃખી કરે છે કે આવું મારી સાથે જ કેમ?
રાધે રાધે
પૂર્વી # લાગણી