ઓ મોરી રૂઠેલી રાધા...
તુજને મનાઉં કેસે.......?
મુજ અંતર સિર્ફ તેરા નામ
તુંજ ને દિખાઉં કેસે....?
મુજપે સિર્ફ તેરા પ્રેમરંગ..
તુજને પ્રેમરંગમેં રંગુ કેસે?
મુજ ઉરે સિર્ફ તેરી પ્રીત
તુજ ને જતાઉં કેસે.....?
ના કર ગોપીસે તેરી તુલના
મુજ ભીતર સિર્ફ તું બસી.
ઓ મોરી રૂઠેલી રાધા......
તુજ ને મનાઉં કેસે.........?
-Ayushiba jadeja