ભણતર થી જ આગળ વધવું,એ કબૂલ બોલે આમ,
ઓછું ભણેલા છોડે કામ, વધુ ભણેલા છોડે ગામ,
ભણે જાઈને પરદેશ એ છોડે કૃષ્ણ અને રામ,
સમજાઈ જાય જો સત્પુરુષ એ છોડે નામ,
ચરણે જો ધરે કોઈ લાખો રૂપિયા છોડી દેજો કામ,
પણ જો સંભાળ.... દિલથી રાખે ના છોડવા વામ.
દિપ્તીબેન પટેલ "શ્રીકૃપા"