મુતરડી રંગીન બનાવી દેવાની.
મુતરડી લાગે રૂડી રૂપાળી.
મુતરડી એ ફોટો લગાવો CM નો
મુતરડી એ ફોટો લગાવો pm નો
મુતરડી દેખવાને આવે cmo
મુતરડીને દેખવાને આવે pmo
મુતરડી લાગે મજાની મુતરડી.
મુતરડી ને ભીતે કઈ મોરલા ટહુકાઓ
મુતરડી ને ભીતે કઈ કુંજન કરાવો
મુતરડી સ્વર્ગથીય ચડિયાતી લાગે
મુતરડી માનવથી મ્હેકેલી લાગે
મુતરડી માયાનું બંધન ફગાવે
મુતરડી કાયા નું કામણ ભગાવે
કવિ ક્રોધી અતીત કહે એવું,
મુતરડી રંગીન બનાવી દેવાની.
વિનુ બામણીયા