*ખુબજ ઠંડીમાં નાહવાની વિશિષ્ઠ રીતો* :-
*ઝરમરીયા પદ્ધતિ :-* પાણીના ટીપાં પોતાના પર છાંટી લ્યો પછી મોઢું ધોઈ નાખો.
*નળ નમસ્કાર* :- માત્ર નળ પર ચાંદલો કરીને નમસ્તે કરો.
*જળસ્મરણ સ્નાન* :- આ સ્નાન વિધિ સહુથી ઉચ્ચ કોટીની છે. રજાઈમાં પડ્યા પડયા માત્ર પાણીથી નાહી રહ્યા છીએ તેવો મનથી ભાવ કરો.
*સ્પર્શાનુભૂતિ* :- આ પ્રકાર પણ સાવ નવો નકોર છે. માત્ર કોઈ તાજું નાહયું હોય તેને સ્પર્શ કરી લ્યો અને બોલો "ત્વં સ્નાનમ્, મમ સ્નાનમ્"
*પડછાયા સ્નાન* :- આ વિધિમાં સૂર્ય તરફ પીઠ રાખી આપણા પડછાયા પર પાણી રેડો અને બૂમો પાડો "હર-હર ગંગે".
😝😊😊😊😊😊