My New Poem ...!!!
માણો તો મોજ છે...
બાકી...
ઉપાદી તો રોજ છે...!
બધા જ ખુશ થાય
એ જ દવાની ખોજ છે ..!!
વરસે વરસે વરસી જાય
ના વરસે તો ધરતી બોજ છે ..!!
હલકા તાંતણા તો ઉડી જાય
ભારે જીવનો જીવ યોગ છે..!!
લાબું જીવી શું ધાડ મારશો
ટીપે ટીપે ટીપી નાખો રોગ છે ..!!
જીવને પણ જીવવાની કળા છે
નવરાઔને નખરાળો નખ્ખોદ છે..!!
ઉન્માદ મસ્તી ભોગ વિલાસ કૈદ છે
“રુઁહ” ને મુક્તિનો માત્ર સંજોગ છે..!!
એમ તે કાંઈ મીરાં કબીર મહાવીર બની
વિદાય ના થાય શરીરનો પણ સંયોગ છે..!!
✍️✍️🌹🌹🙏🙏🌹🌹✍️✍️