બહેસ કર્મ ની
હમણા દિવાળી પર હુ કરણ ચિરાગ ડાકોર રણછોડ જી ના મંદિરે દર્શન કરવા ગયા હતા,
ને અમે દર્શન કરી ને ત્યાં બાર તળાવ આગળ બેઠા હતા અને બધી ભગવાન ની વાતો કરતા હતા અને વાતો વાતો મા ચિરાગ બોલ્યો કે હે વિપુલ તુ આ કર્મ કર્મ કરે છે તો કર્મ નો મતલબ શુ થાય.
.
મે કહ્યું ભાઈ કર્મ એટલે ભગવાન શ્રી કૃષ્ણ,
.
ચિરાગ લે વળી એ કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ,
.
મે કહ્યું ભાઈ સારા કર્મ કરે તો શ્રી કૃષ્ણ સાથે અને ખરાબ કર્મ કરે તો સામે, અને માણસ જન્મે એટલે એનુ નસીબ લખાયેલુ હોય છે, પણ ખરાબ નસીબ ને બદલવા માટે સારા કર્મ મહત્વ ના છે
.
ચિરાગે કહ્યું ભાઈ સારુ, એટલા મા કરણ બોલ્યો કે ભાઈ વિપુલ તારી વાત સાચી પણ નસીબ મા હોય એટલુ જ થાય ઓકે અને એ બાળક જન્મે તો એને શુ ખબર કર્મ શુ છે, ને ચિરાગ પણ બોલ્યો હા ભાઈ આનો જવાબ આપ
.
મે કહ્યું ભાઈ આ બહુજ સરસ સવાલ પુછ્યો તે, અને સાંભળ માણસ જન્મે એટલે એનુ નસીબ લખાયેલુ હોય છે પણ એ બાળક ને કાઈ ખબર નય હોતી પણ મા બાપ ને ભગવાન નુ પદ આપ્યું છે તો મા બાપ ની જવાબદારી છે એ બાળક નુ કર્મ કરવુ .
અને આનો એક દાખલો આપું કે બે વર્ષ પહેલા મે સમુહ લગન મા બધી બેહનો ને સોના ની ચુની ભેટ આપી હતી અને મને મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે નામ હતું એટલે સ્ટેજ પર બેઠો હતો ને બાજુ મા એક બેને મને પુછ્યુ ભાઈ તમે શુ ભેટ આપવાના છો, મે કહ્યું સોનાની ચુની અને તમે શુ આપવાના, એ બેને કહ્યું કે અરે વાહ ભાઈ સરસ અને હુ પણ સોનાની ચુની પણ નામ મારા આ બે મહિના ના બાળક છે અને મા બાપ ની જ જવાબદારી છે કે નાના હોય ત્યારે બાળક નુ કર્મ કરે,
મે કહ્યું બેન તમે તો બહુ મોટી વાત કહી હો અને આભાર દિલથી, એ બેને કહ્યું વેલકમ ભાઈ ,
હવે સમજાયું કર્મ વિસે કરણ ને ચિરાગ
આ મારી વાત સાંભળતા જ કરણ ને ચિરાગ બોલ્યા કે ૧૦૦% હાચી વાત હો અને વાહ ભાઈ વિપુલ વાહ અને આભાર તારો કેમ કે આ તારી વાત જીવન માં ઉતારી શુ અમે,
.
મે કહ્યું ભાઈ આભાર કેહવાની જરૂર નય ઓકે અને અમે બીજી વાર મંદિરે બહારથી દર્શન કરી ને પછી ઘરે આવી ગયા.
.
લેખક : વિપુલ શ્રીમાળી
.
દોસ્તો આ વાત મારી સમજવા જેવી છે, અને જીવન માં કર્મો જ મહત્વ ના ઓકે