એક આ પતંગ એકતા નો સંદેશો આપતી ગઈ.
ઉંચે ગગનમાં દરેક ની પતંગ સાથે ઉડતી ગઈ.
મજહબ "ના" કોઈ નો જોયો દરેક ની સાથે મહેફિલ માણતી ગઇ.
હદય પર ચાર ઘા સહન કરીને પણ માલિક ને મજા આપતી ગઈ
મનમાં હવા ભરીને નહીં પણ હવા સાથે ઉંચે ઉડતી ગઈ.
મકરસંક્રાંતિ પર્વની સર્વ ને શુભેચ્છા