એકમેકની સાથે રહેવા, બોલો આપણે કરવું શું?
પાગલ બની પતઝડ પોંખવા મુક્ત મને વિહરવું શું?
ગામ આખાની એ છે ચિંતા, બોલો આપણે કરવું શું?
જીવનસાગર દરિયો ખેડવા એક તણખલે તરવું શું?
સમજદારીનું સગપણ માંડે જ્યાં પા પા પગલી...
લાગણીમાં ઉલજાય માણસ, બોલો આપણે કરવું શું?..... રેશમ 💞