એક વાર જરૂર વાચજો
.
કાલે બહુજ દિવસ પછી મારી બેસ્ટ ફ્રેન્ડ કિષ્ના મળી હતી
અને મને કહ્યું વિપુલ કેમ છે
.
મે કહ્યું તને ખબર તો છે મારે તો ઓલ ટાઈમ એની સેકંડ જલસા હોય છે,
કિષ્ના: વેરી ગુડ ઝીરો [૦]
મે કહ્યું હા અને કેમ બહુજ દિવસ પછી મારી યાદ આવી ને મળવા આવી ગઈ ,
.
કિષ્ના: લે હવે તને મળવા પણ ના આવુ હે બેડ બોય, તને કાઈ તકલીફ હોય તો ના આવુ હવેથી,
.
મે કહ્યું અરે ના હવે મારી કિષ્ના ડી મજાક કરુ છુ,
.
કિષ્ના: ઓકે એક સવાલ પુછુ સાચો જવાબ આપીશ, કેમકે તુ પ્રેમ વિસે ને સંબંધ વિસે ગણુ જાણે છે તો,
મે કહ્યું હા બોલ,
કિષ્ના: તારા હિસાબે સાચો પ્રેમ કયો અને તારા હિસાબે સાચો સંબંધ કયો,
.
મે કહ્યું કિષ્ના બહુજ સરસ પૃશ્ર્ન પુછ્યુ તે હો
અને સાંભળ મારા હિસાબે સાચો પ્રેમ પતિ પત્ની નો પ્રેમ છે [ મારો ગમતો પ્રેમ એટલે પતિ પત્ની નો ] અને સંબંધ પણ પતિ પત્ની નોજ ગમે હો,
કેમ કે અજાણ્યા વ્યક્તિ સાથે જીંદગી કાઢવી સહેલી નથી હોતી,
.
કિષ્ના: વાહ મારા ઝીરો [૦] દોસ્ત તે આજે મને બહુજ મોટી વાત સમજાવી દીધી હો, અને સાચુ કહુ તો હુ નસીબ વાળી છુ કેમ કે તુ મારો બેસ્ટ ફ્રેન્ડ છે.
.
અને હજુ પણ મને તારી પેહલી મુલાકાત યાદ છે કે તુ સુખરામ નગર મા આવેલુ ચકુડીયા મહાદેવ ના મંદિરે ગરીબ લોકો ને તારા હાથે જમાડતો હતો ને હુ ત્યાં દર્શન કરવા આવી હતી ને તને જોયો ને તારી જોડે વાતો કરી ને પછી આપણે ફેશબુક મા ફેન્ડ બન્યા ને હવે બેસ્ટ ફ્રેન્ડ છીએ,
.
મે કહ્યું હા મારી કિષ્ના ડી હા
કિષ્ના: ચાલ હુ જાવ હવે અને તારી જોડે વાતો કરી ને દિલ મા બહુજ ખુશી થઈ અને થેન્કસ,
.
મે કહ્યું બસ હવે તને ખબર તો છે કે મને કોઈ મારી તારીફ કરે એ પસંદ નથી
.
કિષ્ના: હા ખબર છે પણ જે દિલ મા હતુ એ કહ્યુ
મે કહ્યું ઓકે
.
કિષ્ના: વિપુલ બાય
.
મે કહ્યું બાય અને કિષ્ના એના ઘરે જતી રહી
.
લેખક : વિપુલ શ્રીમાળી
.
I Am a Zero [0]