શબ્દો ઓછા રાખીશ,,
મારી ગઝલ માં..
હા અહેસાસ થી ભરપૂર રાખીશ,,
મારી ગઝલ મા..
કહેવા માટે ઘણું બાકી રાખીશ,,
મારી ગઝલ માં..
કંઈકેટલુ તારા માટે જરૂર લખીશ,,
મારી ગઝલ માં..
કાગળમાં દિલની એવી રીતે વાત હું ઉતારીશ,,
મારી ગઝલ માં..
રચીશ એવી રીતે કે તુ નજર
આવીશ,,
મારી ગઝલ માં..