જે દેશ નાં યુવાન રહેશે પોતાની ફરજો પ્રત્યે સભાન,
તે દેશનો હંમેશા ગતિશીલ થતો રહેશે વિકાસ.
જો થયું બરબાદ યુવાધન સમજો દેશનો થયો વિનાશ.
રાષ્ટ્ર નિર્માણમાં ભલે રહે સૌ સાથ! યુવાધન જ દેશની આશ.
🐎 National youth Day🐅
૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ છે.
ભારત સરકારે ૧૨જાન્યુઆરી૧૯૮૪ ના દિવસ થી ૧૨મી જાન્યુઆરી ના દિવસ ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી.
જેનો ધ્યેય એક જ છે કે દેશના યુવાનો કઠિન પરિસ્થિતિઓમાં પણ તેમનો સામનો કરવા સક્ષમ બને તેમજ રાષ્ટ્ર નિર્માણમાં તાકાત મુજબ યોગ્ય ફાળો આપે.