To Get Money And Prosperity Do This Measure On Wendseday
તનતોડ મહેનત કરવા છતાં ન મળે ધનસુખ, તો બુધવારથી શરૂ કરો આ 1 ઉપાય
પૈસાની કમી અને ઉધારના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને ખૂબ જ કોશિશો પછી પણ ધનનું સુખ મળી રહ્યું નથી તો અહીં જણાવેલ ઉપાય કરો. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે.
દર બુધવારે પ્રવાલ એટલે સાચા મંગળ ના ગણપતિને બુધવારે દુર્વા અર્પણ કરવી ત્યાર બાદ ગણપતિ અથર્વશીર્ષને પાઠ કરવો
ઘરેથી બહાર જત પહેલા ઈષ્ટદેવનુ તિલક તેમજ કાંકરી ગોળ ખાઈ બહાર જવું
દર શુક્રવારે શ્રી સુક્ત નો પાઠ નિયમિત કરવો
શક્ય હોય તો તામસી આહાર ટાળો પુનમ અગિયારસ સ્ત્રી સંગ ટાળો
શનિ પિડા માટે દર શનિવારે હનુમાનજી લવિંગની માળા અર્પણ કરો તેમજ કાળા અડદનું દાન કરો
દેવુ ઉતારવા માટે મંગળવારે શિવલિગ પર મસુરની દાળ અર્પણ કરો ૐ નમ: શિવાય નો જાપ કરવો
સાચા પ્રવાલ ના ગણપતિની સિદ્દ મુર્તિ જે ગાયત્રી મંત્રથી સિધ્ધ કરેલ છે જે નીચે મુજબ નો છે
ૐ શિવ પુત્રાયભૂભર્વ વિઘ્નેશ્વરાય સ્વઃ એકદંતાય વિદમહે ગણેશાય તન્નો પ્રચોદાયત