To Free From Sorrow Praised The Ten Avatar Of Goddess Durga......
ધન, એશ્વર્ય અને સર્વસુખ મેળવવા, દરરોજ કરો આ 10માંથી કોઇ 1 દેવીની પૂજા
દસ મહાવિદ્યાને દેવી દુર્ગાના દસ સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ મહાવિદ્યાઓની શક્તિઓ જ આખા સંસારને ચલાવે છે. દેવી દુર્ગાના આ બધા જ સ્વરૂપ તંત્ર સાધનામાં ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો જાણીએ માન્યતા પ્રમાણે કઇ મહાવિદ્યાની પૂજા તંત્રમાં કઇ ઇચ્છા પર્તિ માટે કરવામાં આવે છે.
દેવી કાળકા
જગદમાતા એ કાળકા સ્વરૂપ અસુરોની સંહાર માટે લીધું હતું જીવનની દરેક પરેશાની અને દુખ દુર કરવા માચે તેમની આરાધના કરવામાં આવે છે
દેવી તારા
સૌંદર્ય અને રૂપની દેવી તારા આર્થિક ઉન્નતિ અને ભોગની સાથે મોક્ષ પ્રદાન કર્તા માનવી આવે તે
લલિતમાં
લલિતમાં લાલ વસ્ત્ર પહેરી કમળનું બિરાજમાન રહે છે તેમની પૂંજી સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિ માચે કરવામાં આવે છે
માતા ભુવનેશ્વરી
આ દેવી એશ્ચર્યની સ્વામિની છે દેવી દેવતાઓની આરાધનામાં તેમને વિશેષ શક્તિ દાયક મનાયસથ્ તે સમસ્ત સુખ અને સિદ્દિઓઆપનાર મનાયસછ્
મા ત્રિપુર ભૈરવી
મા ત્રિપુર ભેરવી તમોગુણ અને રજોગુણની દેવી છે તેમની આરાધન વિશેષ વિપત્તિઓને શાંત કરવી અને સુખ મેળવવા માટે કરવામાં આવે છે
મા છિન્નમસ્તિકા
આ દેવી મા ઁઉપાસના ભૌતિક વૈભવની પ્રાપ્તિ વાદ વિવાદ મા જય દુશ્મનો પર વિજય સંમોહન શક્તિની સાથે - સાથે અલૌકિક સંપદા માચે મળે છે
મા ઘુમાવતી દેવી
આ દેવીનું સ્વરૂપ બહુજ ભયંકર છ્ દરિદ્રતાના નાશ માટે તંત્ર મંત્ર જાદુ ટોણા ખરાબ દ્રષ્ટિ અને ભયની મુક્તિ માત મા ઘુમાવતી દેવી ની સાધના કરવામાં અાવે છે
મા બગલામુખી
દેવી બગલામુખી દુશ્મનોનો નાશ કરનાર મનાય છુ તેઓ પોતાના ભક્તો નો ભય દુર કરી દુશ્મનોની ખરાબ શક્તિઓનો નાશ કરે છે મા બંગલા મુખી ની સાધના સિદ્દિ મે મેળવેલ છે બંગલા મુખી યંત્ર પણ બહુ કામમાં આવે છે
દેવી માતંગી
ગૃહસ્થ સુખ દુશ્મનો નાળ વિલાસ સંપદા વાકસિદ્દિ કુંડળી જાગરણ અપાર સિદ્દિઓ કાલ જ્ઞાન ઈષ્ટ દર્શન વગર માટે માતંગી દેવી ની સાધના કરવામાં આવે છે
દેવી અંબા
સર્વ સુખ દાયક છે એમની સાધના બહુદ ઁઉમદા ફળ આપે છે વીસા યંંત્ર અે સર્વ સુખ કરતા છે