થયું પરોઢ કાજલ કેરી આંખોમાં ઉભરાતી છબી ,
ધરી પકવાન નો થાળ રાખ્યો નિયમ સત્સંગ થકી .
રંગીન થઈ ઉઠી નયનોમાં નિત નવી ધરી છબી ,
સુધબુધ વગરની અભિવ્યક્તિ સ્વીકારી તમે બખૂબી.
અનંત આકાશમાં જીવંત ધબકતી હૃદય અંતરે છબી,
છૂટે પ્રાણ ભલે સમર્પણ તુજને આયખું મારુ દાબી.
દિપ્તીબેન પટેલ.(શ્રી કૃપા)
વડોદરા.