Gujarati Quote in Poem by Vaishali Kubavat

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અધૂરા કરાવે ઉપાધિ
સુરા કરાવે સમાધિ...
કુપાત્ર બગાડે કામ
સુપાત્ર સુધારે કામ...
અજ્ઞાની ગોથા ખવરાવે
જ્ઞાની થોથા ઉથલાવે...
સંસારી બંધન કરાવે
સન્યાસી બંધન છોડાવે...
બુદ્ધ અહિંસા શીખવાડે
યુધ્ધ હિંસા શીખવાડે....
આચાર્ય શિક્ષા અપાવે
ગુરુ ભક્તિ અપાવે.....

Gujarati Poem by Vaishali Kubavat : 111319331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now