Gujarati Quote in Motivational by Nilam Vithlani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણ  અેટલે શું?
કૃષ્ણ અેટલે  શબ્દો  પુરા થાય અને કૃષ્ણ  ની શરૂઆત  થાય.
કૃષ્ણ  અે પૂણૅ રૂપ છે
કૃષ્ણ  અેટલે પ્રકૃતિ
કૃષ્ણ  અેટલે અસ્તિત્વ
આપણે કૃષ્ણ  ને નમીઅે તો છીએ પૂણૅતા થિ અપનાવી  નથી શકતા
તમે સૂરદાસ  નિ જ કૃષ્ણભકિત  લયો તો એ માત્ર  બાલસ્વરૂપ જ અપનાવશે
એ લીલા કરતા કૃષ્ણ  નહી સ્વીકારે
ગોકુળ  ની ગોપી ન લઇએ તો એને નટખટ કાન વધારે ગમશે
મતલબ કે કીશોર વય નો કાન વધારે ગમશે
ગીતાપ્રેમી લોકો ના  કૃષ્ણ  લીલા સમજ મા નહી આવે
ટુંક મા કહૂ તો,
જેટલા  લોકો અેટલા કૃષ્ણ ........
પણ કૃષ્ણ -મય થવુ હોય તો પૃણૅ રૂપ અપનાવુ પડે
કૃષ્ણ  ના પ્રેમ સાથે  અણે કરલો સહાંર પણ અપનાવો પડે
સુભદ્રા-હરણ થી લઇ  મહાભારત  મા કરેલૂ છલ્ પણ અપનાવુ પડે
રણછોડ થી માંડી ને વીરાટ સ્વરૂપ પણ સ્વીકાર  કરવુ જ પડે.

Gujarati Motivational by Nilam Vithlani : 111318806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now