દોડતી હાંફતી જિંદગીની રેસમા આવતો વિરામ એટલે SUNDAY..
Money time માથી 'Me' time અને ' We' time નીકળવાનો દિવસ એટલે SUNDAY..
પૈસા પાછળ દોડયા પછી, passions માટે થોભાવનો દિવસ એટલે SUNDAY..
SUNDAY એટલે
जिन्दगी मेरे घर आना ज़िंदगी . 😀☕💋
Happy Sunday
#priten 'screation#