Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

84 ખાતુ કોને કહેવાય..? ✍️

(૦) મેલડી
(૧) ચામુંડા
(૨) વહાણવટી
(૩) મોગલ
(૪) ખોડીયાર
(૫) બુટ
(૬) બલાળ
(૭) બૈચરી
(૮) કાળી
(૯) ભદ્રકાળી
(૧૦) મહાકાળી
(૧૧) મોમાય
(૧૨) વીર જેત નરસંગ
(૧૩) વીર ત્રાડ નરસંગ
(૧૪) વીર કાળભૈરવ
(૧૫) વીર આકાશીભૈરવ
(૧૬) વીર બટુકભૈરવ
(૧૭) પંચ મુખીહનુમાન
(૧૮) વીર દશનામીહનુમાન
(૧૯) વીર બંગાળીહનુમાન
(૨૦)વીર રોકડીયોહનુમાન
(૨૧) વીર લંગડીયોહનુમાન
(૨૨) વીર સીંદુરીયોહનુમાન
(૨૩) વીર પાંચઆખરીયો
(૨૪) અધીઆખરી
(૨૫) સુર્યમુખી રાવો
(૨૬) વીર ખીમડીયો
(૨૭) વીર ભીમડીયો
(૨૮) કામથીયો વીર
(૨૯) રગતયો વીર
(૩૦) હેડકીયો વીર
(૩૧) ડાદમીયો વીર
(૩૨) રવલો વીર
(૩૩) આગ્યો વીર
(૩૪) વીર વૈતાળ
(૩૫) બોડીયોગણેશ
(૩૬) મોતેહરોગણેશ
(૩૭) દામોદરગણેશ
(૩૮) ગડ ગુમડીયોગણેશ
(૩૯) નાધેરીગણેશ
(૪૦) હુગણીયોગણેશ
(૪૧) જાસદેવગણેશ
(૪૨) રિધ્ધિ સિધ્ધિ ગણેશ
(૪૩) વીર અજમેરીયો
(૪૪) વીર મેમદો
(૪૫)વીર અઠો પઠોપીર
(૪૬) સિધ્ધ જોગીડો
(૪૭) અધોરીબાવો
(૪૮) ભુતડો
(૪૯) વીર વાસડો
(૫૦) વીર માગડો
(૫૧) બાબરોભુત
(૫૨) ભેસાષુર
(૫૩) ખવી
(૫૪) મામો
(૫૫) ખેતલો નાગ
(૫૬) ત્રાડીયો નાગ
(૫૭) સરમાળીયો નાગ
(૫૮) વીર હુરધન
(૫૯) વીર રણખાંભી વાળો હુરોપુરો
(૬૦) બાળા હુરધન
(૬૧) પિતૃ
(૬૨) લીલ્યો
(૬૩) મેલો ભંગ્યો
(૬૪) મેલી ભંગ્યાણી
(૬૫) ચાર રસ્તા ની સુડ
(૬૬) મેલા મસાણ ની સામઠી
(૬૭) આવાવરુ જગ્યા ની ડાકણ
(૬૮) નુરીયો મહાણી
(૬૯) ભુરીયો વાંજો
(૭૦) ગાંગલી ધાચણ
(૭૧) ફુલબાય
(૭૨) લાલબાય
(૭૩) કેહરબાય
(૭૪) ચારબાય
(૭૫) સતીબાય
(૭૬) ઠુઠીબાય
(૭૭) સિકોતરબાય
(૭૮) મસાણી ડોહલડી
(૭૯) ઝાપડો
(૮૦) ઝાપડી
(૮૧) ધોબીડો
(૮૨) ધોબણ
(૮૩) ઢોલીડો
(૮૪) વાધરણ

ચોર્યાસી સિધ્ધ, નવ ગુરુ, ચોસઠ જોગણી, બાવન વીર , સવાસો ઓલીયાપીર,બાવનસો ભૂતાવળ

આઠ ભૈરવ
(૦૧) અસિતાંગ ભૈરવ
(૦૨) રૂરૂ ભૈરવ
(૦૩) ચંડ ભૈરવ
(૦૪) ક્રોધ ભૈરવ
(૦૫) ઉન્મત ભૈરવ
(૦૬) કપાલ ભૈરવ
(૦૭) ભીષણ ભૈરવ
(૦૮) સંહાર ભૈરવ

નવ દુર્ગા
🦁
શૈલપુત્રી
બ્રહ્મચારણી
ચંદ્રઘંટા
કુશમાન્ડા
સ્કન્દમાતા
કાત્યાયની
કાલરાત્રિ
મહાગૌરી
સિદ્ધિદાત્રી

*નવ નાથ*

મત્સ્યેન્દ્રનાથ
ગોરખનાથ
જલંધરનાથ
કનીફનાથ
ગહિનીનાથ
ભરથરીનાથ
રેવનાનાથ
નાગનાથ
ચરપટીનાથ
દસ મહાવિધ્યા

*માં કાળી*(મહાકાળી)
*માં તારિણી*(તારા માં)
*માં કમલાદેવી*(લક્ષ્મી)
*માં સોડશી*(કામખ્યા)
*માં ભુવનેશ્વરી*(ભુવનેશ્વરી)
*માં છિન્નમસ્તા*(જોગણી)
*માં બગલામુખી*(બગલામુખી)
*માં ધુમાવતી*(અખત)
*માં માતંગી*(મોઢેશ્વરી)
*માં ભૈરવી*(કાલરાત્રિ)

શબ્દોની સાધનાની ઝોપડી

(01)લાલબાઈ
(02)ફુલબાઈ
(03)જહુ
(04)અખત
(05)દિપો
(06)રામબાઈ
(07)મહિસાગર
(08)રુપાળી
(09)કારુડી
(10)કાળી
(11)અગન
(12)અઇમા
(13)કૅહરબાઈ
(14)સતીબાઈ
(15)ચારબાઈ
(16)ઠુઠીબાઈ
(17)ચડેલ ઝોપડી
(18)કલબાઇ
(19)ધાવડી ઝોપડી
(20)જાઝુડી ઝોપડી
(21)મેમાં ઝોપડી
(22)પાતાળ ઝોપડી
(23)સીતાબાઈ
(24)લાડુબાઈ
(25)નનામી ઝોપડી
(26)વરુડી ઝોપડી
(27)રકત ઝોપડી
(28)નાનબાઈ
(29)જિંજુડી ઝોપડી
(30)નાગબાઈ
(31)ઊડણ ઝોપડી
(32)મસાણી ઝોપડી
(33)ચંદાબાઈ ઝોપડી
(34)જળ ઝોપડી
(35)આકાશ ઝોપડી
(36)જેતબાઈ ઝોપડી
(37)શ્વેત ઝોપડી
(38)બજાલી ઝોપડી
(39)રેદુડી ઝોપડી
(40)ત્રિશૂલી ઝોપડી
(41)રૂપબાઈ ઝોપડી
(42)અંકુરી ઝોપડી
(43)અહુબાઈ ઝોપડી
(44)ઝીલાબાઈ ઝોપડી

🙏📿🙏📿🙏📿🙏📿🙏📿

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now