અજીબ છે આ દુનીયા ની રીત તોયે મને એ રીત ગમે છે
ચાંદ ની ચાંદની ની સાથે ની પ્રિત ગમે છે
ભમરા એ ગાયેલુ મને એ ગીત ગમે છે
ફૂલો ની મહેક ગમે છે
હવામા ગૂંજતુ એ સંગીત ગમે છે
હારી જાવ છુ દુનીયા ની સામે
તોએ મને એની જીત ગમે છે
અજીબ છે આ દુનીયા ની રીત તોએ મને
એ રીત ગમે છે.
@pritu patel