હાલરડુ
.
હમણાં થોડા મહિના પહેલાં હુ મારા ગામ ટીટોદણ હતો ( જે ઉતર ગુજરાત ના માણસા ગામ ની આગળ છે) અને
.
ત્યાં ગામ મા ફરતો હતો ને મે જોયુ કે એક રડતા બાળકને એની મા હીંચકો નાખતા ને મા હાલરડુ ગાતા. અને
.
મે જોડે જઈને કહ્યું મા આ હાલરડુ એટલે શુ થાય.
એ મા નો જવાબ સાંભળીને તો મારી આખ ભરાઈ ગઈ,
મા એ કહ્યું બેટા છાનો રહી જા તારા બદલે હાલ હું રડું..
.
લેખક વિપુલ શ્રીમાળી