આંખોમાં અંધાપો હશે તો દુનિયા રંગવિહીન લાગશે,
નયન માં હશે ઈર્ષા તો વિચારો આપોઆપ નિમ્ન થવા લાગશે,
માનવ મુખની ભાષા સૌ જાણે! તે નવાઈ નહીં લાગશે.ચક્ષુ ની ભાષા જે દિન મનથી જાણી લાગણી છલકાવા લાગશે.
Good morning
World braille day
૪ જાન્યુઆરીએ અંધજનો માટે લખવા વાંચવામાં સરળતા રહે તે માટે બ્રેઈલ લિપિ ની શોધ કરનાર લૂઈ બ્રેઈલનો જન્મ દિવસ છે તો તેમના તેમજ અંધવ્યકિતઓના સન્માનમાં "world braille" day મનાવવામાં આવે છે.