Gujarati Quote in Poem by Joshi Rohit

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'રહેવાદે '

ગજાબાર નું રહેવાદે
વિચારોની ચરબી ને ઉતરવાદે

એની મજબરી હશે એટલે સ્વીકારે છે તને
ડફોળ છે ક્યાં સમજે છે એ ભ્રમ રહેવાદે

કોઈના કામને નીચું કે તુચ્છ ના સમજ
એની કળા છે એ તારા સંકુચિત માનસને સમજવાદે

એના વખાણ કરે ,પોતાની ભૂલને ડામવા ભરપૂર
એ સમજે છે બધું ,તું મલાઈ મારવાનું રહેવાદે

જાણી જોઈને તું ભૂલને આવડત સમજે છે
તું તારી જાતનું ગળું દબાવવું રહેવાદે

@રોહિત જોશી

Gujarati Poem by Joshi Rohit : 111317943
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now