બન્યો દ્વારિકાધિશ સુદર્શન ચક્ર ધારીને, પણ તોલે નઆવે ઇમાધવ મુરલીધારીને. કર્યો ઉદ્ધારપૃથ્વિતણો કપટીકંસનેમારીને, પણબન્યોઉદાસએકેકક્ષણગોકુળનીવાતવિચારીને . પરણ્યોસતભામા,રુક્મણી સુંદરઆંઠનારીને, પણઆંખજંખેજીય જોવા મારીબિચારીરાધા પ્યારી ને . શ્યામ કહે હુ બન્યો મહાન(puran) નિભાવીદુનિયાદારીને, હસતો જ રહ્યોસદાય હુ મારીપ્યારનીદુનિયા ને હારીને.