HAPPY NEW YEAR
.
કાલે 31 December હતી એટલે મારા દોસ્ત કૃષ્ણ એ કહ્યુ કે ચલ 'વિપુલ' દારૂ 🥃પી ને આવ્યે .
.
મે કહ્યુ ભાઈ કૃષ્ણ તને ખબર તો છે કે હું પી તો નથી.
.
કૃષ્ણ એ કહ્યું સારું બિયર પીવે છે તો બિયર પીજે .
.
મે કહ્યુ સારું ચલ અને બાર મા ગયા. ત્યાં હજુ બેઠાં છીએ અને તેની પત્ની આવતા જોઈ મે મારા દોસ્ત કૃષ્ણ ને કહ્યું કે ભાઈ તારી પત્ની આવી.
.
આ સાભડતાજ બિચારો ડરવા લાગ્યો.
.
પછી એની પત્ની જોડે બેસી એટલે પેલા મારા દોસ્ત ને ખબર નય શું થયું.
.
વેટર ને બોલ્યો કે. ' ટુ પૈક ભેજ ' પછી વેટર લઈને આવ્યો,
.
અને એની પત્ની ને બોલ્યો કે પી અને એણે થોડું પીધું ને થૂ થૂ થૂ કરીને ગુસ્સા 😡 મા બોલી કે આવું કડવુ પીવા માટે આવો અહીયા
.
કૃષ્ણ: તને શું લાગ્યૂ હુ જલસા 😄કરવા આવું અહીયા.
.
તેની પત્ની બોલી કે સારું સારું ચલો હવે ઘરે મિઠો સરબત પિવડાવુ.
.
કૃષ્ણ: નથી આવવુ જા😏
.
તેની પત્ની ગુસ્સા મા ચલો હવે નાટક કરીયા વગર.
.
કૃષ્ણ: ના કહ્યું ને મે
.
આ બધું જોતા મેં ભાભી ને શાંતિ થી કહ્યું કે ભાભી રોજ મિઠો સરબત પિવડાવતા હોવ તો આ મારો દોસ્ત કૃષ્ણ અહીયા ના આવે હો.
.
ભાભી એ મને કહ્યું કે વિપુલ ભાઈ તમારી વાત તો સાચી છે હો..
.
લેખક: વિપુલ શ્રીમાળી