Know When People Spirit Wander After Death From Hindu Mythology
આ 7 કારણોને લીધે મૃત્યુ પછી પણ, દર-દર ભટકતી રહે છે વ્યક્તિની આત્મા
પિતૃદોષ એક એવો દોષ છે જે મોટાભાગની કુંડળીમાં હોય છે. ઘણાં લોકો આ દોષના નિવારણ માટે નાસિક કે હરિદ્વાર જાય છે અને ત્યાં તર્પણ કરાવે છે. પિતૃદોષ મૃત પૂર્વજો સાથે સંબંધિત દોષ છે અને તેના કારણે વ્યક્તિને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
કોઈ પણ વ્યક્તિની મૃત્યુ પછી પરિવારનો દ્વારા જ્યારે તેમની અંતિમ ઈચ્છાઓ અને અધુરા કામ પુરા કરવામાં આવતા નથી ત્યારે મૃત વ્યક્તિની ઁઆત્મા પૃથ્વી પર ભટકતી રહે છે
મૃત વ્યક્તિની આત્મ અધુરા કામ પુરા કરાવવા પરિવાર પર અપ્રત્યક્ષરૂપા દબાવ કરે છે ત્યાર પરિવાર મા અશુભ ઘટના ઘટે છે જેને પિતૃદોષ મનાય છે
પિતૃદોષ નિવારણ માટ શ્રાદ્દ પક્ષ અને દર મહિનાની અમાસ પિતાઓની શાંતિ માટે તર્પણ કરવુ જોઈએ
क्रमलोपे पिकृणं च प्रेतत्व तस्य जायत् ।
तस्य र्रेतस्य शापीच पुत्रभार: प्रजायते।।
આ શ્લોકનો અર્થ એ છે કે કર્મલોભન્ કારણ જે પુર્વજ મૃત્યુ પછી પ્રેત યોનિમાં જાય છે તેમના શ્રાપના કારણે પુત્ર સંતાન નો જન્મ થતો નથી
શ્લોક પ્રમાણે પ્રેત યોનિમાં ગયેલા પિતૃ ઘણા કષ્ટોનોયામનો કરે છે તેમની મુક્તિ માટે શ્રાદ્દ કર્મ ન કરવામાં આવે તો તેઓ તેમના કુટુંબીઓનો ને નુકશાન પોહચાડે છે શ્રાદ્દ કર્મ વિદ્દાન પુરોહિત દ્વારા થાયતૌ મુક્તિ પામે છે
શાસ્ત્રો પ્રમાણે पुत्री नरकात् त्रायते ईति पुत्रम एवम पुत्रहिनो गतिर्नास्ति એટલે કે પુત્ર હિન વ્યક્તિઓની મુક્તિ થતી નથી પુત નામ ના નર્ક થી જે બચાવે છે તે પુત્ર છ્ માટે લોકો પુત્ર પ્રાપ્તિ માટ આપેક્ષા રાખે છે
પુત્ર દ્વારા થતા શ્રાદ્દ કર્મ થી મૃત વ્યક્તિની આત્માને પુત નામના નર્ક થી મુક્તિ મળે છ્ કોઈ વ્યક્તિ પર રિતૃદોષનો પ્રભાવ છે કે નહી તે પુરા ગણિત ના જ્ઞાનથી કંુડલી ના ઉડા અભ્યાસ થી જાણી ઁશકાય