મોટીવેશન એ ડોક્ટરે આપેલ દવા સમાન છે. જેવી બીમારી તે મુજબ નિયમિત દવા લેવી પડે છે. જો તમે અધવચ્ચે દવા લેવાનું બંધ કરી દો તો બીમારીનો ઈલાજ થતો નથી. તેવી જ રીતે જ્યાં સુધી આપણે ધ્યેય સુધી ના પહોંચીએ ત્યાં સુધી નિયમિત રીતે મોટીવેશન લેતાં રહેવું પડે છે. તો જ તેનો ફાયદો થાય છે.
-ઇતરકાકા