હસ્તરેખાથી જાણો કયો વ્યવસાય કરશો
જ્યોતિશાસ્ત્રનોએક ભાગ હસ્ત રેખા શાસ્ત્ર છે તેનો સઘન અભ્યાસ બીજું હાથનું ફોરમેશન અને હસ્તરેખા પરિવર્તન કરે છે દર છ મહિને રેખાઓ બદલાય છે પણ અમુક ચિન્હ બદલાતા નથી તો આજે આપણે આ લેખ દ્વારા હસ્તરેખા ની અંદર સુચવતા ચિન્હો દ્વારા જાણીએ કયો વ્યવસાય પસંદ કરવો તેમજ વિભિન્ન રેખાઓ મા આધારે માર્ગદર્શન પણ સુલભ બંને છે હાથમાં રહેલા જુદાજુદા પર્વતે તેની પર રહેલા જુદા ચિન્હો તેમજ રેખાઓથી જાણી ઁશકાય છે
તરંગી માણસ- અનેક પ્રકાર ધંધા કરનાર અને કાયરેક સફળ તો નિષ્ફળતા પામનાર વ્યક્તિ પોતાના ધંધાના પ્રકાર કે આંખે આંખો બદલાય
છે આવી વ્યક્તિના હાથમાં મસ્તક રેખા ચંદ્રના પર્વત પર નમેલી હોય છે
વૈજ્ઞાનિક - કોઈપણ વ્યક્તિની હથેળીમાં ઁબધીજ આંગળી પોહંળી હોય વિશેષમાં અતય્ફુરણાની રેખા પડેલ હોય બુધ ગુરુ ના પર્વત અણી દાર હોય બુધનો પર્વત ઉંચો ઉપસેલો જણાતો હોય તેવી વ્યક્તિ વૈજ્ઞાનિક બંને છે
એક્ટર :- હથેળી મા હદયરેખા તુટેલી લાગે અને વિશેષમાં શુક્ર નો પર્વત વિશેષ વિકસીત હોય અને તેના પર જાળી નું નિશાન હોય તેવી વ્યક્તિ ઉત્તમ એક્ટર બની યશ- પ્રતિષ્ઠા મેળવે છે