Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
રાહુ અને કેતુનું વ્યક્તિત્વ નથી તેને શનિદેવના છાયા ગ્રહ માનવાના આવે છે અન્ય ગ્રહોની જેમ રાહુ કેતુ નું સ્થાન માનવ શરીરમાં સ્થાન છે એટલે માથું એ રાહુ છે અને ધડ એકેતુ છે જો તમારા ગળાના ઉપરના ભાગમાં કોઈ રોગ હોયતો રાહુનો પ્રકોપ દાખલા તરીકે ગળાનું કેંસર હેય તો રહુ બુધ મંગળનો વિષયોગ હવે જો ગળાની નીચે કોઈ રોગ હોયતો કેતુનું પ્રકોપ જ્યારે દ્રષ્ટિ વાળ ભ્રમર હાડકા કાનપટી ભાગમાં તકલીફ હોય તો શનિ ની તકલીફ રાહુ કેતુની ભુમિકા એક પોલીસ અધિકારી જેવી છે
રાહુનો માર :- જો વ્યક્તિ પોતાના શરીર ને ગંદા રાખતી હોય તેના પર રાહુની કાળી છાયા પડે છે જમા લીધે દુર્ઘટના ઘટે છે અને જેથી ભય અને કુવિચાર આવે છે આવી વ્યક્તિ દગાખોર -બેઈમાન હોઈ શરે છે રાહુ આવી વ્યક્તિની પ્રગતિ રોકી દે છે રાહુ આવી વ્યક્તિ ની પ્રગતિ રોકી દે છે અર્થ એ છે કે મગજસઅન્ વિચાર શક્તિઓમાં ખરાબી આવે છે દુશ્મનો વધે છે રાહુ ખરાબ હોવાને કારણે ગુરુ ગ્રહ સાથ છોડી દે છે
એવું નથી રાહુ ખરાબ ફળ અાપે છે કુંડળી મા રાહુ સારો હોય અને વ્યક્તિ શરીરની સ્વચ્છતા તો તે શ્રેષ્ઠ સાહિત્યકાર દાર્શનિક વૈજ્ઞાનિક અથવા ગુઢ વિધ્યાનો જાણકાર બંને સારો હોવાથી રાજયોગ બંને છે સ્વગ્રહી કે ઉચ્ચ નો રાહુ કરે છે આવી કંુડલી ના લોકો પોલીસ પ્રશાસન મા હોય છે
કેતુનો માર :- જે વ્યક્તિ દિલ ની ખરાબ હોય જુઠો હોય છ્ અને ખરા સમયે પક્ષ બદલે છે તેના પર કેતુ કોપાયમાન થાય છે વ્યક્તિ જો બહુ અત્યાચાર કરો તો કેતુ તેના પગથી ચઢાવનું ચાલુ કરે છે નોકરી ધંધો કે ભોજન માટે વલખા મારવા પડે છે કેતુનો ખરાબ પ્રભાવ સાંધાનો દુખાવો સંતાનહીનતા આપે છે ગ્રહ ક્લેશ આપે છે પણ જો ઁઉત્તમ કેતુ હોય કો પદ પૈસા પ્રતિષ્ઠા અને સંતાન સુખ આપે છે
શનિનો માર :- જુઠ્ઠું બોલવુ પરસ્ત્રી ગમન ધર્મ પિતા કે પુર્વજો નુ અપમાન વ્યાજ વટાવ નો વ્યવસાય . આ સાત કાર્યો શનિને પસંદ નથી તેથી આમાંથી કોઈ કાર્ય કરે તે શનિને પસંદ નથી શનિ કોપાયમાન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે ખરાબ રવડ ચડે છે શનિ ધનોત પનોત કાઢી નાંખે છે સમય પુર્વ વાળ જતા રહે છે દાંત જતા રહે છે આંખ જતી રહે છે નપુંસક પણ કરી નાંખે છે પણ જો કર્મ સારા હોય તો સારું જ રહે છે માટે શનિ કર્મ ફલ દાતા કહ્યો છે
રાહુનો ઉપાય :- માથામાં શિખા રાખવી દર બુધવારે ફક્ત મગ ખાવા રાત્રે માથા નીચે મુળ રાખવો અને તે મૂળાનું સવારે કોઈ મંદિર મા દાન કરી દેવુ
કેતુ નો ઉપાય:- સંતાનો કેતુ છે કહેવાનો અર્થ એ છે કે સંતાનો સાથે સારું વર્તન રાખો કો કેતુ મહેરબાન રહેશે ભગવાન ગણેશ ની પુજા કરો
શનિનો ઉપાય:-
ભેરવજી ના મંદિર મા જઈ પોતાના થી જાણતા અજાણતાં થયેલા પાપો ની ક્ષમા માગવી
શનિદેવની પસંદ ના સાત કામ ન કરવા
ભગવાન વિષ્ણુ નો યજ્ઞ કરવો
છાયા દાન કરવુ એટલે કે વાટકા મા સરસવનું તેલ નાખવુ પોતાનો ચહેરો જોવો પછી ગરીબને દાન કરવુ ત્યારબાદ એ પાત્ર સહિત તેલનું દાન કરવું
રાત્રે માથાની નજીક પાણી નો લોટો મુકવો સવારે તેનું જળ સવારે આંકડા કે ખજુરી ને ચઢાવવું
શનિ માટે પારદ્ ના હનુમાનજી ની સિદ્દ મુર્તિ પુજા મા રાખવી