Ancient Remedies For Health Problem
કેન્સર હોય કે લકવો, આ આસાન ઉપાયોથી દૂર થઈ શકે છે કોઈપણ ગંભીર રોગ
મંત્ર માત્ર શબ્દોનો સમૂહ નથી. આ એક પ્રકારનું વિજ્ઞાન છે જેના યોગ્ય ઉચ્ચારણથી આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. કેટલાક મંત્ર એવા હોય છે જે ખૂબ જ ઝડપથી અસર દેખાડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા જ મંત્રો વિશે જેના ઉચ્ચારણ અને યોગ્ય પદ્ધતિથી પૂજા કરવાથી અનેક ગંભીર રોગોથી છુટકારો મેળવી શકાય છે. જાણો એ મંત્રો કયા છે.
કેન્સર રોગ
ॐ नम: शिवाय शंभवे कर्केशायैय नमो नम:
આ મંત્ર સાથે મધ થી શિવલિગ પર મધનો અભિષેક કરવે જેથી કેન્સર મા રાહત મળે છે
મસ્તિક રોગ
ॐ देवीभ्यां नम:
આ મંત્ર જાપ સાથે માતા પાર્વતીને લાલ ફુલ ચઢાવવાથી મસ્તિકના દરેક રોગો અને યાદ શક્તિમાં સુધારો થશે
આંખના રોગો
ॐ शंखिनीभ्यां नम:
આ મંત્ર રોજ 21 વાર બોલને મોતિયા બદ રતાંધાળાપણુ નેત્ર જ્યોતિ મા ઘટાડોના સમસ્યા દુર થશે
હદય રોગ
ॐनम/ शिवायैय संभव् व्योमेशाय नम:
દુધથી શિવલિંગનો અભિષેક કરતા આ મંત્ર નો જાપ કરવો જો પારદ્ શિવલિગ સિદ્દ મળેતો ઁઉત્તમ હદયના તમામ રોગ દુર થશે ( સિદ્દ પારદ્ શિવલિગ મળશે અસલ )
કાન ના રોગ
ॐ व्हां द्वार वासिनीभ्य नम:।
કામની સમસ્યા દુર કરવા રોજ 108 વાર આ મંત્ર નો જાપ કરવો
કફ સંબંધી રોગ
ૐ पद्मावतीभ्यां नम:।।
પેજ આ મંત્ર ને જાપ કરવો અસલ પારદ્ પદમાવતી માતાની જૈન અગમ પ્રમાણે સદ્દ (અમારી પાસે ) રાખવી સફેદ નવકારવાળી પાંચ નવકારવાળી ગણવી
શ્વાસનો રોગ
ॐ नम: शिवायैय संभले श्वास्शाय नम:
આ મંત્ર નો જાપ કરતા શિવલિંગને કેસરનો લેપ લગાડો ઝડપથી રોગ દુર થશે
લકવાનો રોગ
ॐ नम: शिवायैय शंभवै खगेशाययैय नम:
આ મંત્ર બોલી ઘીથી શિવલિગ પર અભિષેક કરવો પારદ્ શિવલિગ સિદ્દ ત્વરિત પરિણામ
મંત્ર ના ઉચ્ચારણ મા ભુલ ન થવી જોઈએ તેમજ મંત્ર જાપ અનુષ્ઠાન દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવુ