એક કિસાન અને એક માતા શીખવા જેવા ગુણ તેમના માં અપાર,
એક કરે ધાણ નો ઉછેર તો બીજું બાળ ઉછેર,
*માવજત, દરકાર, ધીરજ, સહનશીલતા, રાખે નસીબમાં શ્રદ્ધા અપાર,
*માન મળે કે ના મળે મોલ, તો પણ પ્રભુ નો માને આભાર
*National Kisan day*
ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહ નાં જન્મ દિવસ(૨૩ ડીસેમ્બર ૧૯૦૨) ને ""રાષ્ટ્રીય કિશાન દિવસ"" તરીકે ઉજવવામાં આવે છે.
તેમને ભારતીય અર્થવ્યવસ્થા માં "ખેડૂતો ને સર્વોપરી" સ્થાન અપાવ્યું હતું,તેમની "નિતી" ખેડૂતો તેમજ ગરીબો નો વિકાસ કરવામાં હતી*,
તેમના પ્રયત્નોથી "૧૯૫૨ માં જમીનદારી નાબૂદી બિલ" પસાર થયું તેઓ એક પ્રધાનમંત્રી કરતાં એક "ખેડૂત નેતા" તરીકે ખુબ જાણીતા હતા. માટે ૨૩ ડીસેમ્બર ને રાષ્ટ્રીય કિશાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે