બ્રહ્માંડનાં તાગ મેળવવામાં ગણિત,
સંબંધોઓનું માપ કાઢવામાં ગણિત ,
વ્યવહારની વહેંચણી માં ગણિત,
માણસ ની તારવણી માં ગણિત,
સકળ વિશ્વ ટકી રહ્યુંએક ગણિત પર
સર્વ વિષયનાં એક પાયો ગણિત પર.
*National mathematics day*
ભારત સરકારે ૨૨ ડીસેમ્બર ને "રાષ્ટ્રીય ગણિત દિવસ" તરીકે જાહેર કર્યા છે
૨૬ ફેબ્રુઆરી ૧૯૧૨ના રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં મહાન ભારતીય ગણિતજ્ઞ ""શ્રી નિવાસ રામાનુજનાં"" ૧૨૫ માં જન્મ દિવસ ના સમારોહ દરમિયાન તે સમયના પ્રધાનમંત્રી "શ્રી મનમોહન સિંહ"૨૨ ડીસેમ્બર નાં દિવસ ને "રાષ્ટ્રીય ગણિત દિવસ"તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી