કયાં છુપાવવુ આંખો ના આંસુ ??
કોઈ જોઈ જાય છે એ આંખો નુ પાણી.
કોને બતાવવું દિલ કેરો દદૅ??
આંખો યે વંચાય જાય છે
દદૅ..
નથી જાણી શકાયું નથી કે કેમ કરી સમજી જાય??
મારા મૌન પણ બહુ સરસ રીતે સમજી જાય છે.
નથી જાણીતા તોય ઓળખાણ જેવુ કયા લાગે??
જાણે મારા હાથમાં પોતાનું કોઈ હાથ માગી જાય છે.
નથી કોઈ સંબંધ જેવુ અમારી વચ્ચે??
તોય અનોખો અકબંધ બંધન કરી જાય છે.
મારા હોઠ ના ફફડિયા
પહેલાં જ??
જાણે શબ્દો સમજી જાય છે.