તોતા પુરી કહેતા: "જો પિત્તળનું વાસણ દરરોજ ન ઉટકવા માં આવે તો તે રંગનો રંગ ઓછો થઈ જાય છે. તેથી જો કોઈ માણસ તેનું દૈનિક ધ્યાન ન કરે તો તેનું હૃદય અશુદ્ધ થઈ જાય છે." ત્યારે ભગવાન
શ્રી રામકૃષ્ણજીએ
તેમને જવાબ આપ્યો કે સોનાના વાસણને રોજની સફાઈની જરૂર નથી. માણસ,🚶 જે ભગવાન 🧖🏻♂️પાસે પહોંચ્યો છે, તેને હવે પ્રાર્થના 🙏અને તપશ્ચર્યાની 🧘🏻♂️મદદની જરૂર નથી.