જાજુ બોલવું નહીં થોડું લખવું નહીં,
કોરા કાગળમાં નિબંધ લખવો નહીં.
લઘુ કે ગુરુ લાંબુ કે ટૂંકું માપવું નહીં, !?,
મેજર પટ્ટી ને ખોટી લાંબી કરવી નહીં.
દરજી કને જઈ તાકો કપાવો નહીં,,, !?,
કાપડને ફાડી ફરી સિલાઈ કરાવી નહીં.
રેડીમેઈડ કપડાં કેવા અફલાતૂન મળે જ છે, !?.
મનપસંદ ચોઈસ માં ખોટું પડવું નહીં.
મળે જો ટી સર્ટ કે જીન્સ પેન્ટ બ્લુઈશ મજાનું,
મોંઘા મોલમાં જઈ હજારો રૂપિયા ખર્ચવા નહીં.
ખાદીનો ઝભો ને સફેદ લેંઘો બારે માસ મળે તો,
અઝીઝ ને કોટ પેન્ટ ની કચ કચમાં પડવું નથી.
ભાટી એન અઝીઝ
13/12/2019