રહેવાયું નય મુજ થી આજ...
એ જ વાતો ની મીઠી સુગંધ માં
કોણ જાણે એ ગુજ તો કલરવ ??
કે પછી!! રૂદીએ ધબકતો ધબકાર
એના નયનો ના પ્રસરતાં તેજ માં
કે લાગે સર્જન છે! અદ્ભુત તે સ્નેહ નું
આ કલ્પિત મુખડા ના પ્રિત મોહમાં
કે હવે! કોમળ વણૅ ના એ કુંજ માં?
એ શોધ ફેલાઈ ચોમેર નભ પર કે!!
હવે પામવા ને ઉભો છે! પ્રિત હારમાં.
adjd