તારી જોવાની આ અદા મને કરી ગઇ ઘાયલ.
તારા હાસ્યની લાલી મને કરી ગઈ પાણી પાણી...
હું તો તને જોતા જ થઇ ગઇ તારા મનની રાણી..
તારી અલકમલકની નજર મારાં મનને કરી ગઈ અસર..
તારા જ વિચારોમાં તો હું શજની થઈ શાયર..
મારી પંક્તિ જોઈને લોકો થાય વાંચનના કાયર..
તારાં મખમલી હોઠોનું સ્પર્શનું મિલન મનને કરી ગયું વાયરલ
ગાયત્રી પટેલ